08. સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન ‘જ્ઞાનપીઠ એવોર્ડ’- થોડું જાણવા જેવું

2

પારિતોષિકો કે પુરસ્કારો એ સ્વીકૃતિનું કે પ્રશસ્તિનું પ્રતિક છે. આજકાલ જયારે બધું ખરીદ-વેંચાણ આધારિત વ્યવહાર માત્ર બની રહ્યું છે ત્યારે, હજી કેટલાક એવોર્ડ્સ છે જે વિશ્વસનીયતા અને સન્માનનાં પર્યાય સમાન છે. ‘જ્ઞાનપીઠ એવોર્ડ’- એક સર્વોચ્ચ સન્માન, આજે તેની જ વાત કરીએ.

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara