01. હિંદુ ધર્મનો પાયો!

2

આપણે જયારે જગતના સૌથી પુરાતન ધર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે, આપના મનમાં સૌ પ્રથમ પ્રશ્ન ઉદ્ભવશે કે, ‘હિંદુ ધર્મ કેટલો પ્રાચીન છે?’ તો, મને લાગે છે કે આપણે આ ગંગા સમાન અલૌકિક ધર્મની ગંગોત્રી

Read this post on swatisjournal.com


Swati Joshi

blogs from Vadodara