
Kishore Patel - Kishore Canada
blogs from Toronto


આપણે ઉપર જઈએ અને નીચે આપણા વિષે શું બોલાય છે એ જાણવું હોય તો પહેલા આપણે મરવું પડે. એટલે હું મરી ગયો. હું મરી ગયો ને શહેર ભરમાં કાગડાઓએ ચાડી ખાધી... ભાઈએ ઉઠામણું કર્યું છે! ને ઘર આખું કીડી મકોડાથી ઊભરાઈ ગયું. વર્ષોથી જેમને ટોરાન્ટોમાં શોધતા ફરતા હતા સાથ લેવા એ બધા જ લેભાગુઓ પધાર્યા [...]...
Posted on 26 March 2019 | 5:35 am
Read postમાનવના સ્માર્ટ હાઉસમાં બધુ જ રિમોટ કન્ટ્રોલ નથિંગ ઇઝ આઉટ ઑફ કન્ટ્રોલ થર્મોસ્ટૅટ, લાઇટ, સ્ટવ, માઇક્રો, સિક્યુરિટી અલાર્મ, સ્માર્ટલૉક ... ઘણું બધું ઉપરથી પડતો બોલ ઝીલી, પૃચ્છા કરતો, વહાલસોયો, સુમધુર કંઠ સત્તર વર્ષના માનવે પૂછ્યું: " હાય ગુગલ, ટેલ મી ઇઝ ઇટ ગોઇંગ ટુ રેઇન ટૂડે?" "નો, બટ ઇટ ઇઝ કોલ્ડ એન્ડ...
Posted on 20 April 2017 | 6:10 am
Read post3 જૂન! ડૉ. જૅક કેવોર્કિયનનો (Jack Kevorkian) પાચમો સ્મૃતિદિન! જૂન ૩, ૨૦૧૧ના રોજ રૉયલ ઓક, મિશિગનની બ્યૂમોન્ટ હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમને લિવરનું કૅન્સર હતું. પણ કિડની અને હાર્ટની સમસ્યા માટે તે મે ૧૮, ૨૦૧૧ ના રોજ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ભારતમાં અચાનક દુરદર્શન ટીવી તથા અખબારોએ પલ્મનરી વેનમા...
Posted on 3 June 2016 | 9:44 am
Read post