

સૌ ને "જય શ્રી કૃષ્ણ" . છેલ્લા ૨૨ દિવસ ની મહેનત અંતે રંગ લાવી. શિર્ષક ની પ્રસ્તાવના : હાં ,આ વાત છે ,"મીનરાજ" સંકુલ ના વાર્ષિક ઉત્સવ ની .સંકુલ ને ૧૦ વર્ષ એટલે કે એક દાયકો પૂર્ણ થયો. અને અમે અમારો વાર્ષિક ઉત્સવ કઈક વિશિષ્ટ રીતે ઉજવવાનું નક્કી કર્યું.વિચાર માં ને વિચાર માં અમે અમારી ... Continue readi...
Posted on 8 February 2013 | 4:56 pm
Read post