
Bhuriyo Dwarkawalo
blogs from Dwarka




આજકાલ બ્લૉગ બહું લોકપ્રિય થતો જાય છે.એટલે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનો અવસર મને મળ્યો. -સુસ્વાગતમ્ શ્રીમાન બ્લૉગ સાહેબ !! .....આભાર ભાઈશ્રી ભૂરિયાજી !! -કેમ છો ? .....બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી. તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ? .....હા..... લગભગ તો પહેલી વખત જ. -બરાબર , દિવસે ને દિવસે તમે...
Posted on 10 April 2011 | 11:00 am
Read postવાત છે ભોપા અને ભદાની .બેય લંગોટીયા મિત્રો છે.આજે ભોપો અને ભદો પંદરેક વરાહના થઈ ગયા છે છતા બન્ને ગપ્પોડી ભેગા થાઈ ભારત અને હિન્દુસ્તાનને અલગ કરી દે.આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ છે.બેયની સ્કૂલ સવારની એટલે મેચ જોવા મળશે પણ ટ્યુશનમાં સાહેબે જ રજા જાહેર કરી દિધી તેથી નવરા...
Posted on 30 March 2011 | 12:19 pm
Read postમારા બ્લૉગ પર ૧૧ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જોક્સનું ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ સીધૂ જ કોપી પેસ્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે. મારા બ્લૉગ પર પ્રસિદ્ધ જોક્સ - મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો. દિવ્યભાસ્કરમાં ક્રેડિટ વગર પ્રસિદ્ધ જોક્સ - અમદાવાદી ને મળ્યો .... અમદાવાદી Sourc...
Posted on 20 December 2010 | 9:25 am
Read post