


- ઘણા દિવસ પછી આજે લખવાની ઈચ્છા થઈ. - આજકાલ ગરમીની સાથે સાથે ચૂંટણીની ગરમી પણ જોરદાર જામી છે. - પેઈડ મીડિયાનુ મહત્વ ઍક ચોક્કસ પક્ષ માટે ખૂબ લાભકારક થઈ રહેલ છે, ખાસ કરીને આપ કી અદાલત જેવો ફિક્સ શો જોઈને વિશ્વાસ થઈ ગયો કે રજત શર્મા પણ વેચાય છે. - નવા વાહનની આર.ટી.ઑ.માં નંબર પ્લેટ લગાડવામાં [...]...
Posted on 28 April 2014 | 1:38 pm
Read post* થોડા દિવસો અગાઉ ચોખી ધાની વિલેજ થીમ રેસ્ટોરાં ની મુલાકાત લેવા માં આવી. * અમે બધા ઓફીસથી લગભગ સાંજે પાંચ વાગ્યે સાથે નીકળ્યા અને ચોખી ધાનીના દરવાજે પહોચ્યા. સ્થળ થોડું અવાવરું જગ્યાએ હોય એવું લાગ્યું પણ રેસ્ટોરાંના માલિકને ગામડા જેવી ફિલ અવાવરું જગ્યાએ જ આવે એવો વિચાર હશે એટલે એવું સ્થળ નક્કી કર્યુ...
Posted on 3 September 2013 | 10:39 am
Read post- ઘણા દિવસ પછી કંઈક લખવાની ઈચ્છા જાગી. આટલા દિવસ સુધી ગેરહાજર રહેવા બદલ ક્ષમાયાચના. - આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ જે વિષે બીજા બ્લોગર મિત્રો એ ઘણું લખી દીધું. - એક વાત સારી થઇ કે રમઝાન માસમાં ખાસું એવું વજન ઘટી ગયું ( જો કે કસરત હજુ પણ ચાલુ થઇ શકી નથી). [...]...
Posted on 27 August 2013 | 12:50 pm
Read post