
blogs from Ahmedabad


કોઇ પણ જોનારને એમ જ લાગે કે આ ખરેખર અકસ્માત જ હોવો જોઇએ. એક જૂની ખખડી ગયેલી સાઇકલ. વેચવા કાઢો તો એના બદલામાં પચાસ રૂપિયા પણ ન આવે. એની ઉપર સવાર થયેલો કાંતિ કકકડ. ઉંમર માંડ ત્રીસની, પણ લાગે પચાસનો. એની હાલત તો સાઇકલથી પણ ખરાબ. બજારમાં ઉભો રાખો તો વીસ રૂપિયા પણ ન આવે. એક નાનકડી ફેકટરીમાં કામ કરે. પરસે...
Posted on 18 April 2013 | 3:55 pm
Read post'નો ચાન્સ, સર તમે મારા પપ્પાને ઓળખતા નથી. હું અંગત સાથે મેરેજ કરું તો પપ્પા જિંદગીભર મારી સાથે વાત નહીં કરે. આ ભવની વાત જવા દો, આવનારા ર્ચોયાશી લાખ જન્મોમાં પણ એ મને માફ નહીં કરે. એ પછી પણ એ મને જોઈને મોં ફેરવી લેશે. 'શું નામ છે?' મેં સામે બેઠેલી માખણની મૂર્તિને પૂછયું. એણે નામ જણાવ્યું, 'પર્ણવી બા...
Posted on 18 April 2013 | 11:32 am
Read postપરિવારના જુવાનજોધ પુત્ર પ્રેમને થયું કે આજે ધુળેટી છે તો બરાબરનો લાગ જોઇને પ્રભાકાકીને રંગી નાખું, પણ...નેશનલ હાઈવેની રાજનગર ચોકડી પાસેની હોટલ 'સ્વાદ વિહાર' ચાર ભાઈઓની સહિયારી હોટલ હતી, પણ એટલા વિસ્તારમાં સ્વાદ વિહારનું નામ હતું. એમાં ભોજન લેવું એ એક લાહવો કહેવાતો હતો. હાઈવે પર જતા આવતા ગ્રાહકો તો...
Posted on 18 April 2013 | 11:28 am
Read post