


મારા વહાલા બાળકો,હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લેટર લખી નથી શક્યો એના માટે સોરી. આ બે વર્ષમાં તમે બંને ઘણા મોટા થઈ ગયા છો. ઘણીવાર મને હજુ એમ લાગે કે તમે થોડા દિવસ પહેલાં જ તો આ દુનિયામાં આવ્યા છો અને તે છતાં આ...
Posted on 3 April 2024 | 9:04 pm
Read postમારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે!આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હતી. પણ આજે સમય મળ્યો છે અને પાછું વિચાર્યું કે વર્ષ પણ બદલાય જાય છે તો એ પહેલાં તો મારે લખવી જ પડશે. અને હા, આ લખાય રહી છે ત્યાં સુધીમાં તો તમે પોણા ચાર વર્ષના પ...
Posted on 29 December 2022 | 5:03 pm
Read postઆજે હું, રીવાંશી અને કિરણ NIMHANS Brain Museum જોવા ગયા હતા. ખરેખર જોવા જેવું છે અને મગજ વિષે ઘણી બધી નવી માહિતી આપે છે. અને ખાસ તો તમને મગજ, હૃદય, ફેફસાં હાથમાં લેવા પણ આપે છે. શરૂઆતમાં રીવાંશી અને કિરણને અડવાની ઈચ્છા નહોતી પણ પછી મેં હાથમાં લીધું એટલે પછી રીવાંશી અને કિરણે પણ લીધું. ત્યાં મગજના ઘણ...
Posted on 28 December 2022 | 9:30 pm
Read post