
Natver Mehta
blogs from Lake Hopatcong




ઉત્તરસંડાના એક મહોલ્લામાં એક સમી સાંજે રોજની જેમ પાંચ-છ વૃદ્ધાઓની ઓટલા પરિષદ ચાલતી હતી. 'તેં હેં પાનકોર, તારો જશિયો પેલું શું કહેવાય... જર્સી, અમરિકા ગયો એનું કેમનું છે?' 'અરે, જશિયાને તો ભારે જશ! અહીં સ્કૂલમાં ભણતો ત્યારે એકડે એકથી જ મોનિટર બનેલો તે છેલ્લે સુધી. ભણવામાં એક નંબર. એ તો જરાક માર્ક્સ ઓ...
Posted on 11 August 2026 | 4:10 pm
Read postન જાણે એ કોના જપ કરે છે, એક પક્ષી અહિંયા તપ કરે છે. આ માણસ સાલો છે નક્કામો, નાની વાતમાં મોટી લપ કરે છે. એકાદ તક મળે જો માણસને, ચીજ બીજાની એ હડપ કરે છે. આદત જ આદમીની છે એવી, જરૂરિયાતથી વધુ ખપ કરે છે. અફવા અમથી નથી ફેલાતી, હવા પણ હવે ગપસપ કરે છે. સમય પણ દગો દઈ જાય કદી, એ ધીમે તો કદી ઝડપ કરે છે. એમ તો...
Posted on 11 July 2020 | 4:04 am
Read postજ્યારે એમની યાદ આવે છે ત્યારે બહુ જ યાદ આવે છે, ને પછી વગર વાદળે મારી આંખોમાં વરસાદ આવે છે . એમની યાદની અસર પણ કેવી છે દોસ્ત ન પૂછ તું મને, ચાખ્યા આંસુ વિરહમાં,એમાં વધુ નમકીન સ્વાદ આવે છે. એઓ મળે ત્યારે છલકાય જાય પ્યાલો ઇશ્કના અમૃતનો, વધુ મજા એ મધૂરા અમૃતની એમનાં ગયા બાદ આવે છે. ન તો એમણે સાંભળ્યું,...
Posted on 11 July 2020 | 3:54 am
Read postઆજે આગ છું, કાલે પાણી થઈ જઈશ, વાંચશો મને, કાલે કહાણી થઈ જઈશ. આજે બોલ્યો છું હું, કાલે બોલું ન બોલું, મર્મ સમજો,ખામોશ વાણી થઈ જઈશ. છેલ્લી મુલાકાતે પકડ્યો મારો હાથ એવો, થયું મને કે, હું એમનો પાણિ થઈ જઈશ. બની ઝરણું વહ્યો છું સદાય આ જગતમાં, લાગણીની વહેતી સરવાણી થઈ જઈશ. ખરચવું હોય એટલો ખરચતા રહો મને, કદી...
Posted on 11 July 2020 | 3:52 am
Read post