
Suresh Jani
blogs from Mansfield, TX, USA






પહેલો ભાગ અહીં એમાં પાણી મુખ્ય સ્થાન પર હતું . પણ ચા જેના કારણે ચા બને છે - એની વાત આજે . ચામાં પાણી ઉપરાંત બીજું પ્રવાહી દૂધ હોય છે. એનું તત્વ તો તરત પાણી સાથે એકરૂપ બની જાય છે. પણ ચા, આદુ, ખાંડ અને ઈલાયચી ઘન તત્વો હોય છે. એ ત્રણ પૈકી ખાંડને પણ [...]...
Posted on 18 November 2026 | 10:47 pm
Read postટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથીમારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી હું તો નગરનો ઢોલ છું. દાંડી પીટો મનેખાલીપણું બીજા તો કોઈ કામનું નથી શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છુંમારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશહું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી [...]...
Posted on 1 November 2026 | 12:12 pm
Read post24 વર્ષનો મેકલિન નોર્થ કેરોલિનાથી પોતાના એક માત્ર ખટારામાં માલ ભરીને ન્યુજર્સીના બંદરે લાવ્યો હતો. બે વર્ષ પહેલાં એક નાના ગામમાં તે ગેસ સ્ટેશન ચલાવતો હતો અને એમાંથી માંડ પેટિયું રળતો હતો. પણ એક ખટારાવાળા સાથે વાત કરતાં તેને ખબર પડી કે, ખટારાની એક જ સફરમાં તેનો માલિક પાંચ ડોલરની મબલખ કમાણી પાડતો હતો!
Posted on 19 October 2026 | 1:45 am
Read postશોકની અત્યંત દુઃખદ લાગણી સાથે જણાવવાનું કે, હાસ્ય દરબાર' ના સ્થાપક ડો. રાજેન્દ્ર ત્રિવેદી આ ધરતી પર હવે નથી. પણ, તેમની સાથે વીતાવેલાં વર્ષો અચૂક હાસ્ય-સભર હતા. એ દિલસોજી સાથે એવા જ સન્મિત્ર સ્વ. વલીભાઈ મુસાએ આપેલો એમનો પરિચય આ સાથે એમને સ્મરણાંજલિ રૂપે પ્રસ્તુત છે. રાત્રિ (1) 'કલારત્નયુગ્મની કલાકમાલ...
Posted on 4 November 2025 | 8:47 pm
Read postબધા રેખાચિત્રો અહીં - આ સાથે આ શ્રેણી સમાપ્ત થાય છે. સ્વ. તુષાર ભટ્ટના બે બોલ અને તેમના આ સરસ પ્રયત્નને બિરદાવતી, માનનીય શ્રી. રઘુવીર ચૌધરીએ લખેલી એ પુસ્તકની પ્રસ્તાવના આ સાથે સામેલ છે -...
Posted on 2 January 2025 | 8:43 pm
Read postબધા રેખાચિત્રો અહીં - આ બ્લોગ પર પરિચય વિકિપીડિયા પર...
Posted on 28 December 2024 | 9:30 pm
Read postબધા રેખાચિત્રો અહીં - વિકિપીડિયા પર...
Posted on 27 December 2024 | 8:48 pm
Read postએક ગામડિયો છોકરો અને તેના પિતા જિંદગીમાં પહેલી વાર એક શહેરની મુલાકાતે ગયા. આડાઅવળા રખડ્યા પછી છેવટે તેઓ એક મોલમાં ગયા. મોલમાં તેમણે આશ્ચર્યજનક ઘણું જોયું, પણ એક જગ્યા તેમને વધારે નવાઈ પમાડતી લાગી. સિલ્વર કલરની બે નાનકડી દિવાલો ભેગી થતી હતી અને છૂટી પડતી હતી. છોકરાએ તેના પિતાને પૂછ્યું, 'પપ્પા, આ શું...
Posted on 3 October 2021 | 12:05 am
Read postએક માણસ આંખોમાં અશ્રુ સાથે પોલિસ સ્ટેશનમાં જઈને જવાબદાર ઓફિસર આગળ ફરિયાદ કરતાં કહે છે, 'ગઈકાલે મારી પત્ની પૂરની ગમખ્વાર આફતમાં લોકોને સહાય કરવાના સેવાકાર્ય માટે ગઈ હતી, જે હજુ સુધી પાછી ફરી નથી!' ઓફિસર : તેની ઊંચાઈ કેટલી છે? ફરિયાદી : મને ચોક્કસ ખબર નથી, પણ કદાચ પાંચેક ફૂટ કરતાં થોડીક વધારે હશે. ઓફિ...
Posted on 1 October 2021 | 12:05 am
Read post