
કીર્તિદા બ્રહ્મભટ્ટ
blogs from gandhinagar


કેસૂડો મહોર્યો હાલ આપણ રંગ રમીએ ફાગણ આ ફોર્યો હાલ આપણ રંગ રમીએ રંગ આંગણે, રંગ આભલે, રંગ ભીતરે બાહરજી અંગ રંગમાં ભીંજ્યા વાલમ, રંગ તણો તું સાગરજી રંગ નીતરતા નેણે માર્યો માર્યો કેસરિયો માર આપણ રંગ રમીએ વસંત રંગી વાટલડી ને રંગબે રંગી ઘાટલડી રંગ ઊભર્યા ઘરઘર વાલમ રંગ પૂર્યા આ પાધરજી રંગરંગના સૂર વેરતા ઢો...
Posted on 8 March 2012 | 11:33 am
Read postહોળી આવી હોળી આવી, હોળી આવી કહો છોકરાં શું શું લાવી ખજૂર, ચણા ને મમરા સંગે ધાણી ધોળી ધોળી લાવી નાનીમોટી પીચકારી ને રંગ ભરેલી ઝોળી લાવી આવ ચેતના, આવ રે ચિંટુ તમને બોલાવે છે પિંટુ ... હાથમંહી ગુલાલ લઇને દીપા દડબડ દોડી આવી રોનક ને રીતુ ત્યાં આવ્યા કેસૂડાના ફૂલ છે લાવ્યાં સોના ને રૂપાની જોને કાબરચિતરી જ...
Posted on 7 March 2012 | 10:02 am
Read postપેચ આવો સોનુ, મોનુ આવો દોર લઇ કન્ના બંધાવો ફીરકીની દોરીને આજે વાયુ સંગે આમ વહાવો કોક પૂંછડિયો, કોક ઢાલ છે એક તણો તો રંગ લાલ છે નોખા રંગ પતંગ પૂરીને આભ તણી દુનિયા રંગાવો સરસર સરતા પતંગ પ્યારા દિવસે ઊગ્યા આભે તારા દીનુ કેરા સ્થિર ઊભેલા પતંગ સંગે પેચ લગાવો દોર ઉપર જ્યાં દોર પડી ત્યાં થઇ ગઇ જોરાજોરી આજ...
Posted on 13 January 2012 | 11:55 pm
Read post