
Hiren Joshi
blogs from Ahemadabad


હમ્પટી શર્મા અને તેની દુલ્હનીયાં બકવાસ,બંડલ અને ફ્લોપ ફિલ્મોમાં એક ઔર ફિલ્મનો વધારો કરે છે.પપ્પાએ કમાયેલાં પૈસાનો બગાડ કરવો હોય તો જઈ અવાય.હમ્પટી ઉર્ફે રાકેશ શર્મા(વરૂણ ડેવિડ ધવન) ફાઈનલ યર ગ્રેજ્યુએશનનો સ્ટુડન્ટ છે.તેને ભણવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી(વાહ!!) હમણાં આવેલી મૂવિ 'મૈં તેરા હીરો'નાં નાયકની જેમ...
Posted on 17 July 2014 | 2:43 pm
Read postઆલા રે આલા માણિયા આલા....-શૂટઆઉટ એટ વડાલા જ્હોન અબ્રાહમ એઝ અન એકટર સુધરતો જાય છે.ડાયલોગ્સનો અતિરેક થયો છે,અનીલ 'જ્ક્કાસ'કપૂર ખખડી ગયેલો પોલીસ લાગે છે.ત્યાં સંજય દત્તની ખોટ વર્તાઈ.આ કંગના રાનાવત નામની નાયિકાને(અ-નાયિકા) જ્યારે પણ ફિલ્મોમાં જોઉં ત્યારે થાય છે કે બોલિવૂડમાં 'લાગવગ' અને 'કાસ્ટીંગ કાઉચ'જ...
Posted on 5 May 2013 | 4:00 pm
Read postચારે કોર શોર છે, આદમી કમજોર છે. નસો ફૂલી છે, હાંફ ચડી છે. તો'ય એક જોર છે.-આદમી કમજોર છે. ગફલતોએ ઘેરેલો, આદતોથી ડરેલો, એ મોતથી લડેલો. જેની તૂટવા આવી જીવનડોર છે-આદમી કમજોર છે. ખુદથી ઘૂંટાતો, રોતો અને વલખાતોં, ચાલ્યો ઘરભણી અથડાતો, જેની જીંદગી કાંટાળો થોર છે-આદમી કમજોર છે.
Posted on 5 May 2013 | 2:36 am
Read post