Skip to content

ગુજરાતીનો ઇન્ટરનેટપર વ્યાપ

The IndiBlogger forum is now a read-only archive. Every public discussion is still here to read, but new topics and replies are closed.

Ashok Vaishnav
from Ahmedabad |

એક માહિતિ મુજબ ગુજરાતી બ્લોગ્સની સંખ્યા ૯૫૦ કે તેની આસપાસની છે.

મારી માન્યતામુજબ આમાંના મોટાભાગના બ્લોગ્સ ગુજરાતી ગદ્ય કે પદ્ય fiction પર આધારીત જણાય છે.

એ દ્રષ્ટિએ ગુજરાતી  non-fictionને ઇન્ટરનેટપર વધુ વ્યાપક પ્રચાર મળે તેમ જ તેના વ્યાપને પણ શક્ય તેટલો broad-based રાખી શકાય તે દિશામાં વધારે સામુહિક તેમ જ અંગત પ્રયાસ કરીએ.