તમારી કલ્પનાને કોતરી સજાવૂ હૂ સૈયા.. આંસુ થીયાદ ને વહાવુ હૂ સૈયા
વાટ જોતી રાહુ પિયુ તમ મિલન ની. દિન રાત વિચારો ને શણગારૂ હૂ સૈયા..
મન થી માયા ન છુટે મમ વિરહ ની વણ દીઠા વહાલ ને વધાવુ હૂ સૈયા..
ન સમજુ..!! મનાવુ હૂ મન ને. અણ દીઠા સ્વપ્નો ને હકીકત બનવુ હૂ સૈયા
અંતે પ્રશ્નન પૂછે નિર-જલ નદી-નિત ને…કે પિયુ…કેમ કરી જીવન વિતવુ હૂ સૈયા…..???
From:-