Mayur Godhani
from India |
હેલ્લો હું મયુર સુરતથી...
મારો બ્લોગ ગુજરાતીસંસાર http://gujaratisansar.wordpress.com/
આ બ્લોગ પર હું ટેક્નોલોજીકલ લેખો મૂકુ છુ,ઓનલાઈન ગુજરાતીમાં HTML વિશે માહીતી આપુ છું અને આજકાલના ટેક્નોલોજીકલ સમાચારો તો ખરાજ..
તો પ્લીઝ મારો બ્લોગ જોઈને તમને કેવો લાગ્યો તેનો રિવ્યુ આપજો..