
H Dave
blogs from Ahmedabad


આજે 'મધુસંચય' પર એક વિશેષ અપીલ કરવા લેખ મૂકી રહ્યો છું. ગુજરાતી ભાષાના પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે આપ આ લેખ આપના પરિચિતોમાં, મિત્રવર્તુળોમાં, સોશિયલ અને જાહેર મીડિયા પર આગળ વહેતો કરશો. માતૃભાષાના ચાહકો સહિયારા પ્રયત્નોથી ગુજરાતીના સંવર્ધનમાં સહયોગ આપશે તેમ મને વિશ્વાસ છે. ધન્યવાદ. નમસ્કાર, મિત્રો!
Posted on 13 June 2020 | 9:43 am
Read postઆધુનિક યુગમાં માનવજીવન માટે સિનેમા મનોરંજનનું એક સર્વ સુલભ માધ્યમ છે. ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીમાં છેલ્લા 150 વર્ષોમાં હરણફાળે પ્રગતિ થઈ છે. આજે મોશન પિક્ચરની ટેકનોલોજી નવીન ઊંચાઈ પર પહોંચી છે તેની પાછળ અનેક શોધકોની અખૂટ જહેમત છુપાયેલી છે. મોશન પિક્ચર ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં એડવર્ડ માયબ્રિ...
Posted on 27 May 2020 | 9:33 am
Read postકોરોના વાયરસના ભયથી વિશ્વના દેશો થથરી ઊઠ્યા છે. વૈશ્વિક મહામારી - કોવિડ-19 - એવી ફેલાઈ ગઈ છે કે આધુનિક માનવસભ્યતાના સામાજીક અને આર્થિક પાયાઓ ડગમગતા દેખાય છે. ગ્લોબલાઇઝેશનના જોરે જામેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્ય-વેપારો ખતરામાં આવી ગયા છે. લોકડાઉનના પગલે માનવજીવનની રફ્તાર થંભી ગઈ છે. આધુનિક સંસ્કૃતિના પ્ર...
Posted on 22 April 2020 | 1:00 pm
Read post