
Krupesh
blogs from Anjar


Posted on 23 December 2011 | 1:28 pm
Read postહર શ્વાસે તારું નામ, શરીરના કણેકણમાં ફરી વળે છે; તને ભૂલી જવું એ તો શક્ય નથી; હા તું યાદ ના આવે એવી કોશિશ જરૂર કરીશ...નિષ્ફળ કોશિશ...!!!! - Krupesh "Prem"...
Posted on 30 October 2011 | 12:21 am
Read postતારી યાદ એ ....... .... .... .... .... .... તારી યાદ એ મારા માટે, આ માટી ના શરીરમાં તારી પ્રિતનું રક્ત ધબકતું કરતા હ્રદયમાં પ્રેમનું Impulse Generate કરતુ "S.A. Node" A doctor would better understand this poem.
Posted on 28 August 2011 | 10:03 am
Read post