
MuST
blogs from Kuwait


એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !! આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ -વાયા વોટ્સઅપ...
Posted on 23 February 2024 | 1:13 pm
Read postઆઠ વરસોનાં વનવાસ પછી પાછા વિચારોના વાડામાં થોડા વિચારો નાખવાનો વિચાર આવ્યો. ક્યાંથી શરુ કરવું આ એક મોટો સવાલ છે. પરંતુ શરૂવાત તો કરવી રહી, તેથી આજે એક પોસ્ટ મુકવીએ. આજુનો બાજુ જોવવાને તો બહુજ બ્લોગ્સ વિરાન પડ્યા છે, જે છે તે પણ બહુ ધીમો છે. ચલો જોઈએ. કોઈ હાજી વાડા માં ફરતું હોય તો [...]...
Posted on 29 January 2024 | 5:19 pm
Read postઆજકાલ એપમાં બહુ રસ રહ્યો નથી પરંતુ છેલ્લા થોડા સમયમાં એક game અને બે ફોટો એપ જરા હટકે લાગી છે. બહુ સમય થી મારો વાડો પોસ્ટ પોસ્ટ વિના વિરાન હતો થયું કે આ વાત પર એકાદ પોસ્ટ લખીજ નાખીએ, Prisma: એક સરસ ફોટો ફિલ્ટર એપ છે. તમારા ફોટાને અવનવા રૂપ માં બદલી શકાય છે. તમારા કે [...]...
Posted on 21 July 2016 | 5:45 pm
Read post