
Amit Patel
blogs from Brisbane


કોવિડ યુગના વર્ષ ૨૦૨૧ના ડીસૅમ્બર વૅકેશનમાં વાંચનના શોખને ફરી જાગૃત કર્યો. આ વખતે પુસ્તકો પસંદ કર્યા અમિષ ત્રિપાઠીના. પ્રથમ પુસ્તક વાંચ્યુ "મેલુહા". આ પુસ્તક ગુજરાતીમાં ઘણીવાર પુનઃમુદ્રણ પામી ચુક્યું છે. બ્રિસ્બેનના ગુજરાતી પુસ્તકાલયમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે. આ પુસ્તકના નાયક છે "શિવ", દેવોના દેવ મહાદ...
Posted on 8 January 2022 | 3:20 am
Read postબ્રિસ્બૅનમાં રહેતા લોકો માટે ગૉલ્ડ કૉસ્ટ અને સનસાઇન કૉસ્ટ નજીકમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ જેવા છે, બહારગામથી આવતા દરેક મહેમાનને આમાંથી એક જગ્યાએ તો અચુક લઇ જવામાં આવે છે. શનિ-રવિના દિવસોમાં પર્વતારોહણ અને નૌકાવિહાર માટે સનસાઇન કૉસ્ટ અમારું માનીતું સ્થળ છે. નૂસા નદી સનસાઇન કૉસ્ટ પાસે દરિયામાં મળે...
Posted on 27 November 2020 | 12:30 pm
Read postઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બૅનના વસવાટ દરમિયાન અમે ક્વિંસલૅંડ, ન્યુ સાઉથ વૅલ્સ તથા કૅનબેરા રાજ્યમાં વિવિધ પ્રવાસો કાર દ્વારા કર્યા. અહીં પર્યટકોને આકર્ષવા માટે વિશાળ સ્મારકોની ભરમાર છે. જે ખાસ કરીને આંતરરાજ્ય માર્ગો અને પર્યટન સ્થળોની આજુબાજુમાં આવેલા છે. પર્યટન વિકાસનું આ અનોખું ઉદાહરણ છે. આવા વિશાળ સ્મા...
Posted on 20 November 2020 | 12:30 pm
Read post