
Yuvraj Jadeja
blogs from Ahmedabad


એક માણસને રડવું હતું છાતીમાં સહેવાય નહીં એટલું દુઃખ હતું પણ આંખોને આંસુ સાથે વેર હતો એણે જુના ફોટાઓ માં ગુમાવેલી વ્યક્તિઓ જોઈ યાદોમાં ખોવાઈ જોયું પોતાના હૃદયમાં ડોકાઈ જોયું વાસ્તવ ફિલ્મનો અંત જોયો.. લગભગ ત્રણ વાર.. એ દ્રશ્યમાં તો એ હંમેશા રડ્યો છે.. છતાં આ વખતે તો ગળે ડૂમો પણ ન આવ્યો.. એ વર્ષમાં [..
Posted on 5 December 2016 | 3:03 am
Read postજીવનમાં સપના જોવાની શરૂઆત મેં એના આવ્યા પછી કરી.. એના પ્રત્યે પ્રીત મેં આંખોમાં ભરી , મારી પડખે એના સ્વરૂપે સુતો - જંગ જીત્યાનો અહેસાસ જગ જીત્યાનો અહેસાસ સંપૂર્ણતા નો અહેસાસ હા, હવે એને પામ્યા પછી બીજું કશું નથી પામવું, પણ એના માટે .. અને અમારા માટે ઘણું બધું પામવું છે.. પણ જુઓ તો ખરા.. [...]...
Posted on 1 December 2016 | 4:04 am
Read postઆજે બસ એમ જ કૈક લખવાની ઈચ્છા સાથે - શું લખીશ એની જાણ વગર.. આપ સૌની સમક્ષ પ્રગટ થયો છું.. જસ્ટ લાઈક માય પ્રીવિયસ પોસ્ટ. એ પોસ્ટમાં આમ જુઓ તો કઈ ખાસ નહોંતુ, પણ બીટવીન ધી લાઈન્સ વાંચશો તો જણાશે કે મારા જીવનના હાલના તબક્કા વિષેની કેટલીક અંગત વાતો મેં એ પોસ્ટમાં શેર કરી છે. [...]...
Posted on 21 November 2016 | 3:37 am
Read post