
જાણીતા સૌ અક્ષરો અજાણ્યા બની ગયા,કાલે હતા સંબંધોથી લિપ્ત સ્વજનો,આજે ઓળખાણથી પણ વિમુખ થઈ ગયાકોણ કહે છે કે આપણે એકલા જીવી નથી શકતાલોકોના ટોળામાં પણ હવે જુઓને એકલા થઈ ગયા.
Posted on 20 September 2023 | 5:21 pm
Read postકોઈક સ્વર ગુંજે છે વાંસળીનો , જ્યારે કૃષ્ણ ને વિચારું છું ... મોહમય એ સ્વર માં મોહ ભૂલી જાઉં છું , આ દેહનો અણુ અણુ કૃષ્ણ કૃષ્ણ પોકારે છે, આ સાંજ છે કે પ્રભાત વિસરી જાઉં છું. નિનાદ ઝરણા નો છે કે છે ઘૂઘવતો સાગર , આંખ બંધ થાય છે અને સમાધિમાં સરી જાઉં છું .....
Posted on 12 December 2017 | 4:54 pm
Read postદિલ તૂટ્યું ને ઘા હજી તાજો છે , યાદો વિસારું ????? ================= નથી જોઈતી , તારા વગર ભલે , દુનિયા મળે ... ----------------------------- કાંટા વાગે છે , ફૂલ મેળવવાને દર્દ સહીએ ....... ================= રાત કહે છે , રાત બેઠી સાંભળે , અંધારી વાતો ..... ---------------------------- નથી બોલવું , પણ...
Posted on 25 September 2015 | 4:43 pm
Read post