
lageraho natubhai online_helpline
blogs from Surat


આઝાદીના આંદોલન વખતે નવરાત્રિ આવે ત્યારે ઘણી વાર કોઈ લડતને કે તેના નેતાને સાંકળી લઈને ગરબા રચાતા અને ગવાતા હતા. નવરાત્રિનું વ્યાવસાયીકરણ થયા પછી દર વર્ષે જૂના ગરબા ચાલે છે ને નવા આવે છે, પણ તેમાં આવી કોઈ વાત હોતી નથી. ધારો કે કોઈને જૂની પરંપરા આગળ વધારવાનું મન થાય અને હાલમાં ચાલી રહેલા વોટચોરી વિરુદ્...
Posted on 21 October 2026 | 9:47 pm
Read postપોતાના દેશની અને અહિંસક વિરોધ પ્રદર્શન માટે આવનારી યુવા પેઢી માટે પાટનગર દિલ્હીમાં હજારોની સંખ્યામાં પોલીસ, અર્ધલશ્કરી દળો, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને એ ઉપરાંત કેસરિયા ગુંડા ખડકી દઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજનો દિવસ ઉગતાં પહેલાં જ હાર દર્શાવી ચૂક્યા હતા. સર્વોચ્ચ અદાલતે પણ તેની અત્યાર સુધીની નીતિ...
Posted on 10 October 2026 | 9:35 pm
Read post'એક રાજા હતો'-થી શરૂ થતી વાર્તાઓમાં શ્રોતાઓ-વાચકો મોટે ભાગે રાજાનાં પરાક્રમો કે મહાનતાથી અંજાતા હોય છે. વાર્તારસનો પ્રવાહ એવો વેગીલો હોય છે કે લોકો વાર્તાના પહેલા વાક્ય તરફ ધ્યાન આપવાનું ચૂકી જાય છે. તે વાક્ય છેઃ એક રાજા 'હતો'. તેમાં છેલ્લા શબ્દ પર ભાર આપવાથી, તેને વજનપૂર્વક વાંચવાથી, સમજાશે કે રાજા...
Posted on 28 September 2026 | 9:41 pm
Read post