ગળે ફાંસો ખાઈ લે જે

2

હવે બાવળ ના ઠુઠા તું કાપી લે, સરકાર એ તારી ચિતા તૈયાર રાખી છે, અમીરો ને ઘર માં રાખી, મજૂરો ને લાત મારી છે. વિદેશ થી હૂંડિયામણ આવે છે, લાકડું તારા માટે મોંઘુ છે, મિત્રો ની કંપની માં રોજ નિવેશ આવે છે, 'ને તારે ભૂખ્યાં પેટ લાંબી સફર ખેડવાની છે. આ પ્રાઇવેટ કંપની નોકરી નહીં, ભણેલા મજૂરો પાસે મજૂરી કરાવે છે, ભણતર તો તું ક્યાં લેવા જવાનો? સરકારી નિશાળ ના નળીયા ફૂટેલ છે.

Read this post on brijeshbmehta.blogspot.com


Brijesh Mehta

blogs from Surat