તમારા અમુલ્ય પ્રતિભાવ આપશો.
નમસ્કાર મિત્રો,
હું નવી નવી આવતી ટેક્નોલોજી પર ગુજરાતીમાં અપડેટ કરું છું, આ ઉપરાંત ટેક્નોલોજીકલ અને કોમ્પ્યુટરને લગતી ટીપ્સ પણ શેર કરું છું. તથા "હું કંઈ મદદ કરી શકું?" વિભાગ નીચે કોમ્પ્યુટરને લગતા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનો પ્રયાસ કરું છું.
તમે તમારા અમુલ્ય પ્રતિભાવ જણાવશો.
આભાર.
Edited 14 years ago
Reason: ગ્રામેટીકલ મીસ્ટેક
Reason: ગ્રામેટીકલ મીસ્ટેક
Replies 1 to 1 of 1
બહુજ ભરેલો ભરેલો લાગે છેએને થોડો રંગીન બનાવો અને ફોન્ટ્સ સરળ રીતે વંચાય એવા કરી દો